ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? ક્રાંતિ સમૂળીક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ ક્રાંતિ સમૂળીક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? પાર્લામેન્ટ એકટ આયોજન પંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ ફીસકલ પોલીસી એકટ પાર્લામેન્ટ એકટ આયોજન પંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ ફીસકલ પોલીસી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ? સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રીય સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ગરીબીમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ગરીબીમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ? એમ. એલ. દાંતવાલા સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ નરસિંહમ સમિતિ વૈધનાથ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ નરસિંહમ સમિતિ વૈધનાથ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે... ઔદ્યોગિક ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP