કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ઑગસ્ટ 2023 સુધીમાં GI ટેગ પ્રાપ્ત કરનારા ઉત્પાદનોની સંખ્યાની દૃષ્ટિએ ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023 (NSIC 2023) લૉન્ચ કરી ?

નવર્સ એજ્યુટેક પ્રા.લિ.
આપેલ તમામ
ISRO
અટલ ઈનોવેશન મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP