કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 33% 25% 45% 21% 33% 25% 45% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન જેન સ્મિથ જિમ સ્ક્રીઆ જ્હોન વિલિયમ્સ એમિલી જ્હોનસન જેન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? એડોબ માઈક્રોસોફ્ટ IBM ઈન્ટેલ એડોબ માઈક્રોસોફ્ટ IBM ઈન્ટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP