ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જોન મીરાન્ડ કેઈન્સ
જગદીશ ભગવતી
એ.સી. પીગુ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
NGOનો અર્થ શું છે ?

નોન ગવર્મેન્ટ ઓફિસ
ન્યુ જનરલ ઓફિસ
ન્યુ ગવર્મેન્ટ ઓફિસ
નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ?
1. સેન્ટ્રલ એક્સાઇઝ
2. વ્યવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

ફક્ત 1 અને 2
ફક્ત 1,3 અને 4
1,2,3 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP