કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉઈ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) સમિટનું આયોજન ક્યા કરાયું ? ચેન્નઈ અમદાવાદ બેંગલુરુ કોચીન ચેન્નઈ અમદાવાદ બેંગલુરુ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુંબઈની કઈ સંસ્થાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) મુંબઈમાં પરિવર્તિત કરાશે ? હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ સ્કાયરૂટ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP