કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી.
આપેલ બંને
એક પણ નહીં
RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP