કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા ઑસ્ટ્રેલિયા થાઈલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ઑસ્ટ્રેલિયા થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ફૂટબોલ હોકી ક્રિકેટ ચેસ ફૂટબોલ હોકી ક્રિકેટ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1958 1961 1971 1999 1958 1961 1971 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચીનના ચેંગદુમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023ના મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે ? ત્રીજા બીજા ચોથા પાંચમા ત્રીજા બીજા ચોથા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? ઢાકા કાઠમંડુ કુઆલાલમ્પુર મનિલા ઢાકા કાઠમંડુ કુઆલાલમ્પુર મનિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP