કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ?

બેંગલુરુ
હૈદરાબાદ
નવી દિલ્હી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ?

અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP