કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
જ્યોર્જિયાએ સત્તાવાર રીતે ક્યા મહિનાને ‘હિન્દુ વિરાસત મહિનો’ ઘોષિત કર્યો ?

ઓક્ટોબર
ડિસેમ્બર
નવેમ્બર
સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ?

મુંબઈ
ભોપાલ
અમદાવાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
એશિયા કપ 2023ની મેજબાની ક્યા દેશો કરી રહ્યા છે ?

ભારત અને પાકિસ્તાન
શ્રીલંકા અને બાંગ્લાદેશ
ભારત અને બાંગ્લાદેશ
પાકિસ્તાન અને શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP