કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ?

નવી દિલ્હી
અમદાવાદ
મુંબઈ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મુસ્કાન’ ક્યા શહેરમાં લાગુ કરવામાં આવ્યું હતું ?

અમદાવાદ
ચેન્નાઈ
મુંબઈ
શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અરુણાચલ પ્રદેશ
આસામ
મહારાષ્ટ્ર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP