કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ? લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) પટના (બિહાર) લલિતપુર (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) પટના (બિહાર) લલિતપુર (નેપાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) જ્યોર્જિયાએ સત્તાવાર રીતે ક્યા મહિનાને ‘હિન્દુ વિરાસત મહિનો’ ઘોષિત કર્યો ? ડિસેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? નેધરલેન્ડ ઓમાન બાંગ્લાદેશ ભારત નેધરલેન્ડ ઓમાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ? 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP