ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? સેબી (SEBI) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 2,3 અને 4 1,2 અને 3 4,1 અને 2 4,1 અને 3 2,3 અને 4 1,2 અને 3 4,1 અને 2 4,1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? સીબીલ (CIBIL) બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર સીબીલ (CIBIL) બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ શેર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો કધારે ઘડાયો ? 2010 2005 2003 2001 2010 2005 2003 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે. ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત ખાનગીપણાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત ખાનગીપણાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય ડૉ.રથીનરાય અશોકકુમાર માથુર મીના અગરવાલ વિવેક રાય ડૉ.રથીનરાય અશોકકુમાર માથુર મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP