ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ? સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા ખાતું આયોજન પંચ સંસદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા ખાતું આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 12% 14.5% 15% 13.5% 12% 14.5% 15% 13.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? ભાવ વધે આપેલ કોઈપણ બાબત બંને ભાવ ઘટે ભાવ યથાવત્ રહે ભાવ વધે આપેલ કોઈપણ બાબત બંને ભાવ ઘટે ભાવ યથાવત્ રહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP