ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ?

નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં
ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસ મોંઘી બને
આયાતો મોંઘી બને
નિકાસો સસ્તી બને
આયાતો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ?

GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે.
આપેલ બંને
વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP