કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો પ્રથમ ઈથેનોલ પાર્ક કયા સ્થાપિત કરાશે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ એક પણ નહીં આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ? હરિયાણા - રાજસ્થાન ગુજરાત - મહારાષ્ટ્ર પંજાબ - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા હરિયાણા - રાજસ્થાન ગુજરાત - મહારાષ્ટ્ર પંજાબ - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP