સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સહકારી બેંકો માટેનો કાયદો 'ધ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ?