ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

151(1)
148
151 (2)
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

24 કલાકમાં
12 કલાકમાં
જરૂરી પૂછપરછ કર્યા પછી
તુરત જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ?

મા. નાણામંત્રીશ્રી
મા.રાજ્યપાલ શ્રી
મા.મુખ્યમંત્રીશ્રી
મા‌.રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

ફિનલેન્ડ
સ્વીડન
ડેન્માર્ક
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP