ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ? માળખાગત નિરપેક્ષ ચક્રીય સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રીય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આરબીઆઇ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ-7 કલમ-22 કલમ-29 કલમ-16 કલમ-7 કલમ-22 કલમ-29 કલમ-16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ? 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 4.2% નો ઘટાડો 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 4.2% નો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? સર્વિસ ટેક્સ ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી આવકવેરો સર્વિસ ટેક્સ ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક બેંક ઓફ બરોડા ભારતીય સ્ટેટ બેન્ક એક્સીસ બેન્ક ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક બેંક ઓફ બરોડા ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP