ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

મૂળભૂત હક્કો
ચૂંટણી અંગે સુધારાઓ
આમુખ
મિલ્કત ધરાવવાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
હિંદુ મહાસભા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

કોઈપણ સદનમાં
રાજ્યસભામાં
લોકસભામાં
સંસદની સંયુકત બેઠકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 59
અનુચ્છેદ 58
અનુચ્છેદ 56
અનુચ્છેદ 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP