Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ
રજત મહોત્સવ
સુવર્ણ મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે ?

ચેતેશ્વર પૂજારા
પ્રિયાંક પટેલ
રવિન્દ્ર જાડેજા
સમિત ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP