ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ?

તમિલનાડુ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ?

FDI
FII
આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

આપેલ તમામ
1, 2, 3
1 અને 4
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2400, 2100
2000,1800
2000,1900
2300,2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ?

1953, 1976 અને 2016
1957, 1974 અને 2016
1954, 1978 અને 2016
1956, 1975 અને 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP