ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજ્ય પ્રથમ છે ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દિલ્હી મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. બેંક ડ્રાફ્ટ હુંડી પ્રોમિસરી નોટ ચેક બેંક ડ્રાફ્ટ હુંડી પ્રોમિસરી નોટ ચેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1980 1970 1975 1976 1980 1970 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Philco Oikonomos Nomos Ecology Philco Oikonomos Nomos Ecology ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP