ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા
સમુદ્ર દ્વારા
જમીન અને હવાઈ માર્ગ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ?

સહકારી બેંકો
ગ્રામીણ બેંકો
નાબાર્ડ
વાણિજ્ય બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

જાહેર સાહસોની સમિતિ
જાહેર હિસાબ સમિતિ
અંદાજ સમિતિ
સંરક્ષણ બાબતોની સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?

હાઈવે ટોલટેક્સ
સિગરેટસ ઉપરની આબકારી જકાત
સપ્રમાણ વેચાણવેરો
વ્યક્તિગત આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

અંદાજપત્રીય ખાધ
મહેસૂલી ખાધ
અસરકારક મહેસૂલી ખાધ
પ્રાથમિક ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP