ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2400, 2100 2000,1800 2000,1900 2300,2000 2400, 2100 2000,1800 2000,1900 2300,2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે ? 1921 1931 1911 1951 1921 1931 1911 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NIFTY)માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 100 30 50 500 100 30 50 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ? 1996 થી 1991 થી 2001 થી 1982 થી 1996 થી 1991 થી 2001 થી 1982 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? જી.આઈ.સી. એલ.આઈ.સી. યુ.ટી.આઈ. એસ.બી.આઈ. જી.આઈ.સી. એલ.આઈ.સી. યુ.ટી.આઈ. એસ.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? અગિયારમી નવમી દસમી બારમી અગિયારમી નવમી દસમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP