ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય છે, તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

ધંધાનો પ્રકાર
બેંકનું નામ
બેંકની શાખાનું નામ
ખાતાનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

ઊંધો સંબંધ છે
કોઈ સંબંધ નથી
વ્યસ્ત સંબંધ છે
સીધો સંબંધ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP