ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ? ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો.પી.સી. મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી ? ત્રીજી પહેલી બીજી પાંચમી ત્રીજી પહેલી બીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ અમર્ત્ય સેન પીગોન કેઈન્સ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ? વેરા ભરનાર સ્ત્રીઓ માટે વરિષ્ઠ નાગરિકો માટે નોકરિયાત વર્ગ માટે નાના ધંધાર્થીઓ માટે વેરા ભરનાર સ્ત્રીઓ માટે વરિષ્ઠ નાગરિકો માટે નોકરિયાત વર્ગ માટે નાના ધંધાર્થીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટાટા આર્યન સ્ટીલ કંપની (TISCO) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? 1907 1915 1987 1927 1907 1915 1987 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP