ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

જાહેર સાહસોની સમિતિ
સંરક્ષણ બાબતોની સમિતિ
અંદાજ સમિતિ
જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

ભારતનું ચૂંટણી પંચ
પ્લાનિંગ કમિશન
નાણાપંચ
લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP