ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ? નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હેલ્મેટ પહેરવાનો કાયદો મોટર વ્હીકલની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ થયેલો છે ? કલમ 130 કલમ 129 કલમ 127 કલમ 128 કલમ 130 કલમ 129 કલમ 127 કલમ 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP