કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) પેન્શન પ્રણાલી સમગ્ર સૂચકાંક રેન્કિંગમાં 43 પ્રણાલીઓમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 30મા 20મા 29મા 40મા 30મા 20મા 29મા 40મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે શિયાન-11 ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું ? ચીન ફિલીપાઈન્સ જાપાન રશિયા ચીન ફિલીપાઈન્સ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કરાર કર્યો તે ગઠબંધનનું નામ શું છે ? AUKUS APKUS USUKA UKAUS AUKUS APKUS USUKA UKAUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? મુનીશ્વરનાથ ભંડારી જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી એમ. દુર્રાઈસ્વામી મુનીશ્વરનાથ ભંડારી જીતેન્દ્રકુમાર મહેશ્વરી સંજીવ બેનરજી એમ. દુર્રાઈસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? સાઉદી અરેબિયા ઈજિપ્ત ચીન ભારત સાઉદી અરેબિયા ઈજિપ્ત ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP