ગુજરાતના જિલ્લા (District of Gujarat)
દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.

ભક્તિ સેતુ
મૈત્રી સેતુ
કૃષ્ણ સેતુ
સુદામા સેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

હિંમતનગર (સાબરકાંઠા)
પાલનપુર (બનાસકાંઠા)
ખંભાત (ખેડા)
ઊંઝા (મહેસાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
રાજકોટ
રાજકોટ અને સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP