ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર આણંદ અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર આણંદ અરવલ્લી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? ગોમતી વિપ્રા સુનયના યમુનાજી ઘાટ ગોમતી વિપ્રા સુનયના યમુનાજી ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ? ભાવનગર અમરેલી જામનગર બોટાદ ભાવનગર અમરેલી જામનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ નવસારી અરાવલી આણંદ ભરૂચ નવસારી અરાવલી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP