GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

બિન સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે.
સાર્વજનિક વિધેયક(Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બંગાળની કાયમી જમાબંધી, 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણાવામાં આવ્યા.
ii. મહેસુલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી.
iii. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવામાં આવ્યું.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે-

પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો
રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો
ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો
ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Transparency International ના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની ચર્ચામાં ભારતનું ___ રાજ્ય ટોચના ક્રમે આવેલ છે.

દિલ્હી
ગોવા
આસામ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP