ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." ચાગલા પંચ કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 18 16 10 20 18 16 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સ્થગન દીર્ધવકાશ સત્રાવસાન સાઈની ડાઈ સ્થગન દીર્ધવકાશ સત્રાવસાન સાઈની ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP