GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી ? ધુણાસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી-II તખ્તસિંહજી ધુણાસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી-II તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ? 24 26 આપેલ પૈકી એક પણ નહીં 25 24 26 આપેલ પૈકી એક પણ નહીં 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ? મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) આપેલ પૈકી કોઈ નહીં મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ) આપેલ પૈકી કોઈ નહીં મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ___ દ્વારા થઈ હતી. બાલગંગાધર તીલક સાવરકર બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે બાલગંગાધર તીલક સાવરકર બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થશે ? 66 49 77 આપેલ પૈકી એક પણ નહીં 66 49 77 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ? કચ્છ સુરેન્દ્રનગર ડાંગ રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ડાંગ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP