નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 16 20 18 22 16 20 18 22 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 9% 8% 10% 7% 9% 8% 10% 7% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 20% 3% 25% 30% 20% 3% 25% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા.651માં વેચવાથી 7% નુકશાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ? 700 793 751 744 700 793 751 744 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = મૂ. કિં - ખોટ = 100%-7% = 93% 93% રૂ.651 100% (?) 100/93 × 651 = રૂ.700
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 300 રૂ. 600 રૂ. 1200 રૂ. 450 રૂ. 300 રૂ. 600 રૂ. 1200 રૂ. 450 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે. ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800 4 × X + 2X = 1800 6X = 1800 X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 7% 10% 18% 30% 7% 10% 18% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ