નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપા૨ીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 16 20 18 22 16 20 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 12% 6% 40% 24% 12% 6% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 20% 15% 30% 25% 20% 15% 30% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) જે કોઈ ટેબલની મૂળકિંમતના 5 ગણા, ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 20 16 25 18 20 16 25 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 5-4 = 1 4 1 100 (?) 100×1 / 4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 25 15 20 24 25 15 20 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 900 1000 1050 950 900 1000 1050 950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.