નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 15 25 10 20 15 25 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 40% 25% 50% 20% 40% 25% 50% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.605 રૂ.635 રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 રૂ.625 રૂ.600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તક રૂ.720 માં વેચતા 20% નફો થાય છે. જો તેના ૫ર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું પડે ? રૂ. 560 રૂ. 460 રૂ. 660 રૂ. 700 રૂ. 560 રૂ. 460 રૂ. 660 રૂ. 700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 20% નફો = 120% 10% નફો = 110% 120% 720 110% (?) 110/120 × 720 = 660રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ? 15 70 50 30 15 70 50 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 વેચાણ કિંમત = 85 બમણી કિંમત = 85 × 2 = 170 નફો = 170-100 = 70%
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 20% 25% 8% 10% 20% 25% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP