GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કોઈ કંપનીના ઈક્વિટી શેરનું વાજબી મૂલ્ય રૂ. 450 છે અને તેનું બજાર મૂલ્ય રૂ. 420 હોય, તો શેરનું આંતરિક મૂલ્ય ___ થાય. રૂ. 480 રૂ. 870 રૂ. 400 રૂ. 440 રૂ. 480 રૂ. 870 રૂ. 400 રૂ. 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ? બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ? સ્વીડન ઓસ્ટ્રેલિયા નોર્વે અમેરિકા સ્વીડન ઓસ્ટ્રેલિયા નોર્વે અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' આપેલ પૈકી એક પણ નહીં Floatable Floaty Floating આપેલ પૈકી એક પણ નહીં Floatable Floaty Floating ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 દસ વર્ષ પહેલાં માણસ Aની ઉંમર, માગ઼સ B કરતાં અડધી હતી. જો હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હોય, તો તેઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય ? 45 વર્ષ 35 વર્ષ 20 વર્ષ 8 વર્ષ 45 વર્ષ 35 વર્ષ 20 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 7,500/- રૂ. 11,000/- રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 7,500/- રૂ. 11,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP