GPSC PI Prelim Exam Paper 03 January 2021
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?

મહાપરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
મહાનજ્ઞાન-પ્રાપ્તિ
ધર્મચક્રપ્રવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી.
2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.
3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.

માત્ર 1
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ?

બી.કે. જયકર
આર.જી. ભંડારકર
શિવ નારાયણ અગ્નિહોત્રી
બેહરમજી એમ. મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું વિધાન / વિધાનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને જલ માર્ગ માટે સાચું / સાચાં છે ?

આપેલ બંને
શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો માત્ર એક જળ માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રીય જળમાર્ગ - 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP