ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? તાપી છોટાઉદેપુર નવસારી ભરૂચ તાપી છોટાઉદેપુર નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અરવલ્લી મહેસાણા મહીસાગર ગાંધીનગર અરવલ્લી મહેસાણા મહીસાગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) NID સંસ્થા ક્યા આવેલી છે ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું ટેક્સાસ ભારતનું હેરિટેજ ભારતનું કર્ણાવટી ભારતનું માન્ચેસ્ટર ભારતનું ટેક્સાસ ભારતનું હેરિટેજ ભારતનું કર્ણાવટી ભારતનું માન્ચેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP