કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
46 AICTE ટ્રેઈનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ?