ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? નર્મદા વડોદરા સુરત તાપી નર્મદા વડોદરા સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા વડોદરા સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? શિપ બ્રેકિંગ યાર્ડ મત્સ્ય ઉદ્યોગ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ મત્સ્ય ઉદ્યોગ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) NID સંસ્થા ક્યા આવેલી છે ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર ખેડા દાહોદ સાબરકાંઠા મહીસાગર ખેડા દાહોદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP