ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? જામનગર અમદાવાદ વડોદરા રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ખેડા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? આણંદ અરવલ્લી છોટાઉદેપુર મહીસાગર આણંદ અરવલ્લી છોટાઉદેપુર મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા નર્મદા ખેડા આણંદ બનાસકાંઠા નર્મદા ખેડા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP