ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ? વડોદરા જામનગર કચ્છ તાપી વડોદરા જામનગર કચ્છ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ પાટણ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? આહવા ધરમપુર છોટાઉદેપુર વાંસદા આહવા ધરમપુર છોટાઉદેપુર વાંસદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સુરત વડોદરા નર્મદા તાપી સુરત વડોદરા નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? યમુનાજી ઘાટ ગોમતી સુનયના વિપ્રા યમુનાજી ઘાટ ગોમતી સુનયના વિપ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP