Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ 3/10 આપેલ પૈકી એક પણ નહીં 1/2 2/3 3/10 આપેલ પૈકી એક પણ નહીં 1/2 2/3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' વસંતતિલકા મનહર હરિગીત મંદાકાન્તા વસંતતિલકા મનહર હરિગીત મંદાકાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Science Awarness Centre Sarabhai Application Centre Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre Space Applications Centre Space Aeronotic Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP