સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? સાલીનોમીટર ઊડોમીટર વિસ્કોમીટર પાયરોમીટર સાલીનોમીટર ઊડોમીટર વિસ્કોમીટર પાયરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ કરોડરજ્જુ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? શનિ નેપ્ચ્યુન ગુરૂ પૃથ્વી શનિ નેપ્ચ્યુન ગુરૂ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક કેન્સર એઈડ્ઝ સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક કેન્સર એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ડી ઈ બી સી ડી ઈ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? બેંગલોર અમદાવાદ ટ્રોમ્બે નવી દિલ્હી બેંગલોર અમદાવાદ ટ્રોમ્બે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP