ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો. ખિન્ન ખિદ + ન ખિદ + ન્ ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન ખિદ + ન્ ખિન્ + ન ખિદ્ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત્ત કાકલૂદી ભૂમિકા વીચીત્ર નિવૃત્ત કાકલૂદી ભૂમિકા વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદભવતો આવેગ છે. વ્યગ્રતા આનંદ સંઘર્ષ હતાશા વ્યગ્રતા આનંદ સંઘર્ષ હતાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. વાતાવરણ પ્રદૂષણ ગીચતા આબોહવા વાતાવરણ પ્રદૂષણ ગીચતા આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? અનુગ અને નામયોગી અનોગ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોગ નામ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP