ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી સ્ટોરરૂમ ગજાર આંગણું હોલ સ્ટોરરૂમ ગજાર આંગણું હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મુરદાલ મરેલ નબળુ કાચુ મુરદાલ મરેલ નબળુ કાચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP