• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ?

હૃદય
ફેફસા
યકૃત
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોગ્રાફ
ઓટોસિજન
ઓટોપ્સી
એનાટોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લિફ્ટની શોધ કોણે કરી છે ?

પીટર ગોલ્ડમાર્ક
જોસેફ સ્વાન
બ્રુસ્નેલ ઓટીસ
એલિસા ઓટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ?

PVC
પોલિસ્ટાયરિન
ટેફલોન
ટંગસ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
1 પ્રકાશવર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) ?

53000
આપેલ પૈકી એક પણ નહીં
9412 × 10¹⁰
63000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?

મિથેન
પ્રોપેન
ઈથેન
બ્યુટેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 2 ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) વિશ્વનો ઈતિહાસ (History of the world) છંદ કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US