ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર સુવાસવ માહીર મયંક વાસવ સુવાસવ માહીર મયંક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અલ્પવિરામ લોપચિહ્ન અર્ધલ્પવિરામ અવતરણચિહ્ન અલ્પવિરામ લોપચિહ્ન અર્ધલ્પવિરામ અવતરણચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. વખાણ નિંદા સ્તુતિ પ્રસંશા વખાણ નિંદા સ્તુતિ પ્રસંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળૂ પૂતળુ પુતળું પૂતળું પૂતળૂ પૂતળુ પુતળું પૂતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? વાયુ સમીર સ્વ અનિલ વાયુ સમીર સ્વ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP